એક્શન / જમ્મુ કાશ્મીરમાં મોટા એક્શન, સીમાંકન આયોગ સામે વિરોધ કરતા પહેલા, આ બે દિગ્ગજ નેતાઓને કરાયા નજરબંધ

 omar abdullah mehbooba mufti detained ahead of march against j k delimitation commission

જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન આયોગની ભલામણો વિરુદ્ધ ગુપકર મેનિફેસ્ટો એલાયન્સ (PAGD)માર્ચ પહેલા ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિત ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ