ચૂંટણી / ઓમપ્રકાશ રાજભરનું મોટું એલાનઃ અમે ભાજપથી અલગ થઈને લોકસભા ચૂંટણી લડીશું

Om Prakash Rajbhar's SBSP to go alone in Uttar Pradesh

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં ભાગીદાર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના વડા ઓમપ્રકાશ રાજભરે ભાજપને ઝટકો આપતા જણાવ્યું છે કે તેમણે હવે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઓમપ્રકાશ રાજભર આજે ૨૫ ઉમેદવારનાં નામની જાહેરાત પણ કરશે. જોકે રાજભર પ્રધાનપદેથી રાજીનામું આપશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ