જાહેરાત / BJPના સાંસદ ઓમ બિરલા બનશે લોકસભાના નવા સ્પીકર

Om Birla likely to be next Lok Sabha Speaker

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાના ભાજપના સાંસદ ઓમ  બિરલા લોકસભાના નવા સ્પીકર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ