VIDEO / તમે કોઈને આવી રીતે પરવાનગી આપી શકો નહીં, આ મારો અધિકાર છે, ઓમ બિરલાએ રાહુલ ગાંધીને નિયમો શિખવાડ્યા

Om Birla gave advice to Rahul Gandhi

રાહુલ ગાંધીએ કેટલાય મુદ્દા પર સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. જો કે, આ તમામની વચ્ચે એક એવી ઘટના બની, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ