Video / Love in Tokyo: ઓલિમ્પિક વિલેજમાં બની એવી ઘટના કે વિડીયો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે!

Olympic athlete maria from argentina was proposed by her coach after she lost her first game

ઓલિમ્પિક વિલેજમાંથી મોટીવેશનલ સ્ટોરી તો દરરોજ આવતી હોય છે. પરંતુ ગઈ કાલે એક લવ સ્ટોરી પણ સામે આવી હતી જેમાં ખેલાડી રમત તો હારી ગઈ પરંતુ દિલની બાજી જીતી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ