IPL 2020 / 48 વર્ષની વયે IPLમાં રમશે આ ખેલાડી, કોચ કરતા પણ 10 વર્ષ વધુ ઉંમર

oldest player ipl 2020 praveen tambe is 1o year older then kkr coach brendon mccullum

પ્રવીણ તાંબે ને કોલકાતા નાઈટ રાઈડર્સે 13માં સીઝન માટે ખરીદી લીધો છે. આ રીત આ બોલર IPL 2020 નો સૌથી વધુ ઉમરલાયક વ્યક્તિ બની ગયો છે. કોલકાતાએ 20 લાખની બેઝ પ્રાઈસ પર અનુભવી બોલરને પોતાની પાસે રાખ્યો. પ્રવીણ તાંબે પહેલાં જ આ ટૂર્નામેન્ટનાં સૌથી વૃદ્ધ ખેલાડી છે એવામાં જો તે કોલકાતા માટે મેચમાં ઉતરશે તો ફરીથી પોતાનો જ રેકોર્ડ તોડી નાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ