અપડેટ / જૂના Iphone/iPad યૂઝર્સ ઊઠાવો આ સ્ટેપ નહીં તો ફોનમાં આવશે આ સમસ્યા

older iphone and ipad needs software update to fix gps issue

એપલે આવી રહેલી કેટલીક મોટી સમસ્યાઓને ઠીક કરવા માટે નવું સૉફ્ટવેર અપડેશ રજૂ કર્યું છે, જે ખાસ કરીને જૂના મૉડલ્સ માટે છે. જૂના Iphone અને iPad ને 3 નવેમ્બર પહેલા અપડેટ કરવાની સલાહ Apple એ આપી છે. કંપનીના પ્રમાણે આવું નહીં કરો તો સમસ્યાઓ આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ