માનવતા / રાજકોટના સાથી સેવા ગ્રુપે ઘરમાં બંધ વૃદ્ધાને લોક તોડીને છોડાવ્યા, વૃદ્ધાએ રડતા રડતા કહ્યું- 'જમવાનું માંગતી તો મારતા પછી મને પુરી દીધી'

old woman Released by Sathi Seva Group in Rajkot

રાજકોટના સાથી સેવા ગ્રુપ દ્વારા વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સાથી સેવા ગ્રુપે આકાશવાણી ચોક પાસેના આવાસ યોજનાના મકાનમાંથી બંધક એક વૃદ્ધાને છોડાવ્યા છે. સેવા સાથી ગ્રુપ અને પોલીસે મળીને વૃદ્ધાને છોડાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ