બલિદાન / કોરોના પીડિતે કહ્યું મેં તો જીવન જીવી લીધું છે, અન્ય દર્દીઓ માટે વૅન્ટિલેટર બચાવી રાખો

Old woman in Belgium sacrifices her life to provide ventilators to younger patients

હાલમાં કોરોના વાયરસથી 90 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. અહેવાલમાં જણાવ્યા મુજબ, મહિલાએ ડોકટરોને કહ્યું હતું કે, "હું સારી જીંદગી જીવી ચુકી છું, યુવા દર્દીઓ માટે વેન્ટિલેટર રાખજો." 90 વર્ષની સુઝાન હોલ્ટ્સને શ્વાસની તકલીફ થતાં બેલ્જિયમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ વેન્ટિલેટરનો ઇનકાર કર્યા પછી 'કોવિડ 19' થી બે દિવસ પછી તેનું મૃત્યુ થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ