જીઓ દિલ સે..! / VIDEO: 89 વર્ષના દાદીનો સ્વેગ જોઈ દંગ રહી જશો, જવાનો પણ ન ઉજવે તેવું બર્થ ડે સેલિબ્રેશન કર્યું

old woman dadi celebrates her 89th birthday viral video

વીડિયોમાં તમે ગાઉન, સફેદ ગ્લોવ્ઝ અને કેપ પહેરેલી એક વૃદ્ધ મહિલાને તેનો 89મો જન્મદિવસ ઉજવતા જોઈ શકો છો. વીડિયોમાં આ દાદીમાનો ઉત્સાહ જોવા જેવો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ