બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / નવી કાર ખરીદવી સારી કે સેકન્ડ હેન્ડ? જાણો બન્નેના ફાયદા અને નુકસાન

કામની વાત / નવી કાર ખરીદવી સારી કે સેકન્ડ હેન્ડ? જાણો બન્નેના ફાયદા અને નુકસાન

Last Updated: 04:25 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Vs Old Car: કંફ્યૂઝન છે કે જૂની કાર લેવી જોઈએ કે નવી? તો તમારા આ કંફ્યૂઝનને આજે અમે દૂર કરીશું. અમે તમને જુની કારના ફાયદા અને નુકસાન સાથે નવી કાર ખરીદવાના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.

જો તમે પણ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના પહેલા આ જાણકારી હોવી જરૂરી છે. જો તમને કંફ્યૂઝન છે કે જૂની કાર લેવી જોઈએ કે નવી? તો તમારા આ કંફ્યૂઝનને આજે અમે દૂર કરીશું. અમે તમને જુની કારના ફાયદા અને નુકસાન સાથે નવી કાર ખરીદવાના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.

car-4

નવી કારના ફાયદા

  • નવી કાર ખરીદવાનો પહેલો ફાયદો એ છે કે તમને કારમાં લેટેસ્ટ ટેક્નોલોજીની સાથે નવા ફિચર્સની સુવિધા મળશે.
  • નવી ગાડીની સાથે કંપનીની તરફથી વોરન્ટી આપવામાં આવે છે. જેમ કે વોટરન્ટીમાં જો કોઈ પાર્ટ ખરાબ થઈ જાય છે તો તમને ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે.
  • જુની કારની તુલનામાં નવી કારમાં સારી ક્ષમતા વાળુ એન્જિન મળે છે.

નવી કારના નુકસાન?

  • જુની કારની તુલનામાં નવી કાર માટે શરૂઆતમાં વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
  • નવી કાર ખરીદ્યા બાદ દિવસેને દિવસે ગાડીની કિંમત ઓછી થવા લાગશે.
  • જુની ગાડીની તુલનામાં નવી ગાડીનું ઈન્શ્યોરન્સ અમાઉન્ટ વધારે હોય છે.
car-12

જુની કારના ફાયદા

  • નવી કારની તુલનામાં જુની કારની ખરીદી માટે ઓછા પૈસા ખર્ચ કરવા પડે છે.
  • ઘણી નવી ગાડીઓ તો એવી પણ છે જેને આજે બુક કરવા પર વર્ષોનો વેટિંગ પીરિયડ છે પરંતુ જુની કારમાં તરત ડિલિવરી મળી જાય છે.

વધુ વાંચો: મહિલાઓએ અપનાવવી જોઇએ આ 3 ટિપ્સ, જે સ્ટ્રોકને ઘટાડવામાં થશે મદદરૂપ

જુની કારના નુકસાન

  • નવી કારની તુલનામાં જુની ગાડીના રિપેરિંગના ખર્ચા વધારે આવે છે. જુની ગાડીમાં ખબર નથી પડતી કે ગાડી ક્યારે રસ્તામાં ખરાબ થઈ જાય. જુની કારના રિપેરિંગમાં ખર્ચ પણ વધારે પૈસા થાય છે.
  • જુની ગાડીમાં લેટેસ્ટ ટેક્નોલોજી અને નવા ફિચર્સ નહીં મળે.

સંકળાયેલા મુદ્દાઓ

Vehicle Comparison New Vs Old Car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ