Viral Video / આટલો મોટો દેશ, એક ગોલ્ડ મેડલ નથી મળી રહ્યો : PM મોદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

old video of pm narendra modi is viral in which he was talking about bad performance of india in olympics filmmaker vinod...

પીએમ મોદીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઓલિમ્પિક્સમાં દેશના ખરાબ પ્રદર્શનની વાત કરી રહ્યા છે. આ વીડિયો એ સમયનો જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ