જાણવા જેવું / આટલા કરોડમાં વેચાયા સ્ટીવ જોબ્સના જૂના સેન્ડલ, કારણ જાણીને રહી જશો દંગ

Old sandals of Steve Jobs sold for so many crores, you will be shocked to know the reason

Steve Jobs ની સેન્ડની બોલી કરોડો રૂપિયાની બોલી લાગી છે. તેને હરાજી માટે મુકવામાં આવ્યા હતા. Steve Jobs નાં આ Birkenstocks સેન્ડલ માટે માટે 218700 (લગભગ 1.7 કરોડ રૂપિયા) ની બોલી લગાવવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ