ખુલાસો / 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો નહીં થાય બંધ, ફેક્ટ ચેકમાં મેસેજ ખોટો હોવાનો ખુલાસો

old rs 100,10,5 notes to go out of circulation by march

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)દ્વારા જૂની નોટોમાં 100, 10 અને 5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવો એક મેસેજ વાયરલ થયો હતો. જો કે, પીઆઇબી ફેક્ટ ચેક પ્રમાણે આ વાત ખોટી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ