ચિંતન શિબિર / 'રાજસ્થાનની જેમ ગુજરાતમાં જૂની પેન્શન યોજના શરૂ કરવી જોઈએ' : કોંગ્રેસ પ્રભારીનું મોટું નિવેદન

Old pension scheme should be started in Gujarat like Rajasthan ': Big statement of Congress in-charge

દ્વારકામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માની ઉપસ્થિતિમાં શરુ થયેલા ત્રિદિવસીય શિબિરને સંબોધતા તેઓએ કહ્યું કે, 2022 ની લડાઈમાં તમારામાંથી જ કોઈ એક મુખ્યમંત્રી બનશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ