બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / VIDEO : બાર ડાન્સરે 'ક્લીવેજ' દેખાડીને કર્યો હોટ ડાન્સ તેમાં કાકા ભાન ભૂલ્યાં, માહોલ બન્યો રંગીન
Last Updated: 09:51 PM, 18 February 2025
ખૂબસરત છોકરી ડાન્સર કરતી હોય પછી કોણ ઝાલ્યું રહે? રાજસ્થાનના જૈસલમેરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ખૂબસુરત ડાન્સરની સાથે વૃદ્ધ ડાન્સ કરતા અને તેની પર પૈસા ઉડાવતાં જોવા મળી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર છોકરી ક્લીવેજ દેખાડીને ડાન્સ કરી રહી છે અને નીચે કાકા ડાન્સ કરી રહ્યાં છે અને નોટો ઉડાવી રહ્યાં છે અને સ્ટીરીયા પર કહી પ્યાર ન હોય જાય ગીત વાગી રહ્યું છે અને છોકરી પણ જબરી નીકળી, સાથે ડાન્સ કરીને કાકાનું મન બહેલાવ્યું હતું.
ADVERTISEMENT
વીડિયો વાયરલ
ADVERTISEMENT
છોકરી અને કાકા સાથે સાથે નાચી રહ્યાંનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં લોકોએ પણ કાકાની મજા લીધી હતી અને જાતજાતની કોમેન્ટ કરીને દાંત કાઢ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.