સલામ / રિટાયર્ડ છે ટાયર્ડ નહીં, આ વૃદ્ધ 12 વર્ષથી રસ્તા પર ટ્રાફિક મેનેજ કરીને સેવા કરે છે

an old man anonymously clears traffic in road of mumbai

ઘણી મહેનત બાદ વૃદ્ધ શખ્સે એમનું નામ ના જણાવ્યું. એવું જરૂરથી કહ્યું કે એમને રિટાયરમેન્ટ બાદ ઘરમાં બેસવું ગમતું નથી, એમને કામ જોઇએ, જે જનહિતમાં હોય.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ