અલા ગજબ કર્યો! / અંતિમ સંસ્કારની એક મિનિટ પહેલા ઉઠ્યા કાકા! આજુબાજુ વાળાને તો જોઈને પરસેવા છૂટી ગયા

old man alive again just before the funeral in delhi viral news

દેશની રાજધાનીમાં ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ખરેખર, અહીં એક વૃદ્ધને મૃત સમજી તેના પરિવારજનો વૃદ્ધ વ્યક્તિની અંતિમ વિધી કરાવવા માટે તેને સ્મશાન ઘાટ લઇ ગયા. પરંતુ અંતિમ વિધિ પહેલાં વૃદ્ધ સભાન અવસ્થામાં આવી ગયો. વૃદ્ધ જીવતો થતાં હોબાળો થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ