ધરપકડ / હજુ પણ ધમધમે છે જૂની 500-1000ની નોટ વટાવવાનો કારોબાર, નવસારીમાં 7 લાખની નોટ ઝડપાઈ

Old currency 500 1000 7 lakh rupees Navsari Jalalpur police detain accused

નોટબંધીને ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો છે તેમ છતાં જૂની ચલણી નોટો હજુ ઝડપાઇ રહી છે. ત્યારે નવસારીમાંથી 500 અને 1000ના દરની 6 લાખ 92 હજારની નોટ ઝડપાઇ છે. મહત્વનું છે કે, થોડા મહિના અગાઉ સુરતના પુણા ગામમાંથી 99 લાખની 500 અને 1000ની જૂની રદ્દ થયેલી નોટો મળી આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ