ઑટો / જૂની કાર ખરીદવી થશે મોંઘી, કેન્દ્ર સરકાર વધારી શકે છે રજિસ્ટ્રેશન સહિત અન્ય ફી

old car will keep expensive central government may impose extra charge

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પ્રમાણે જૂની કારને નષ્ટ કરીને નવી ખરીદવા પર રજિસ્ટ્રેશન ફી માં છૂટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવી કાર ખરીદવા પર ત્યારે છૂટ મળશે, જ્યારે તમે નષ્ટ કારનું સર્ટિફિકેટ દેખાડશો. સાથે જ સમાન કેટેગરીની કાર ખરીદવા પર જ છૂટનો લાભ ઊઠાવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ