નિર્ણય / કોરોનાને લઇને Ola-Uber લીધું આ પગલુ, કરી દીધી આ સેવા બંધ

ola-uber will not give option of share or pool

કોરોના વાઈરસની અસર દરેક સેક્ટરમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ટેક્સી સર્વિસ Ola અને Uber એ મોટો નિર્ણય લીધો છે. હવે ઓલા અને ઉબર બંને કંપનીઓએ પોતપોતાની રાઈડ શેરિંગ સર્વિસ હાલના તબક્કે બંધ કરી દીધી છે. યાને કે બંને કંપનીઓએ પોતાની Ola Share અને Uber Pool ને અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આમેય છેલ્લા ઘણા દિવસથી બંને કંપનીઓનાં બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ