સ્ટાર્ટઅપ / હવે Ola-Uberની જેમ મંગાવી શકશો ટ્રેક્ટર, મોદી સરકારે શરૂ કરી એપ

ola uber government launches multilingual mobile application chc farm machinery for farmers

મોદી સરકારે કૃષિ મંત્રાલયે તાજેતરમાં જ એક એપ લૉન્ચ કરી છે જે ઓલા-ઉબરની જેમ કામ કરી રહી છે. આ ખાસ એપથી ખેડૂત હવે ઓલા-ઉબરની તર્જ પર ખેતી માટે ટ્રેક્ટર સહિત અન્ય ઉપકરણ મંગાવી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ