ભાવવધારો / ઓલા-ઉબેર ટેક્સી રાઈડનાં ભાડાં ત્રણ ગણાં વધી શકે છે

ola uber cab hike fair 3 times

દેશમાં મોંઘવારીની માર હવે ટેક્સી રાઈડ પર પણ જોવા મળી શકે છે. સરકાર માગ વધવા પર રાઇડનાં ભાડાં વધારવાની મર્યાદા બેઝ ફેરના ત્રણ ગણા પર સીમિત કરી શકે છે. સરકાર કેબ કંપનીઓનું કમિશન 20 ટકા યથાવત્ રાખી શકે છે અને ભાડાની બાકી 80 ટકા રકમ ડ્રાઇવરને મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ