ઓટો / OLA સ્કૂટર આ તારીખથી મળવાનું થઈ જશે શરૂ, પેપર વર્ક વિના મળશે લોન

ola postpones sale of s1 escooter til -september 15 tutk

Ola Scooter નો સેલ હવે 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. બુધવારે કંપનીની વેબસાઈટ પર આવેલી મુશ્કેલીને પગલે તેનો સેલ થોડા સમય માટે મોકૂફ રાખી આગળ વધારવો પડ્યો હતો. આ અંગે કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે ટ્વિટ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ