OLA / OLA એપ દ્વારા હવે ખરીદો નવી-જૂની કાર, કંપનીએ લોન્ચ કર્યુ નવુ પ્લેટફોર્મ

ola launches new vehicle commerce platform ola cars for new and pre owned vehicles

કેબ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ઓલા ઈ-સ્કૂટરના લોન્ચિંગ બાદ એક નવુ વ્હીકલ કોમર્સ પ્લેટફોર્મ ઓલા કાર્સની જાહેરાત કરી છે. જે ગ્રાહકોને કાર ખરીદવાના અનુભવને વધુ આકર્ષક બનાવશે.

બ્રેકિંગ ન્યૂઝ