કવાયત / 1000 કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં છે OLA, હવે નવા ધંધામાં લગાવશે જોર 

OLA is preparing to fire 1000 employees, now will focus on new business

અગાઉ એવી માહિતી મળી હતી કે, કંપની 400 થી 500 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું વિચારી રહી છે. જોકે હવે તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે લગભગ 1,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ