ન્યૂ લોન્ચ / સ્કૂટર બાદ હવે સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવા જઈ રહી છે આ જાણીતી કંપની, 10 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ

ola is planning to bring electric car

ઓલાએ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે ભારતમાં EVની શરૂઆત કરી હતી, હવે તે ઇલેક્ટ્રિક મોટરસાઈકલ અને ઇલેક્ટ્રિક કાર લાવવાનો પ્લાન કરી રહી છે. જાણો આ વિષે વિગતવાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ