Ola / દિવાળીમાં E-Scooter ખરીદતા જતા લોકોને મળશે 'ટેસ્ટ ડ્રાઈવ', આ કંપનીએ કર્યું એલાન

ola gave diwali gift for customers test drive for ola s1 and s1 pro willstart

જો તમે પણ Ola ઈ-સ્કૂટરના ટેસ્ટ ડ્રાઈવની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. ઓલાએ જાહેરાત કરી છે કે ઓલા દિવાળી બાદ પોતાના ગ્રાહકોને પોતાના S1 અને S1 pro ઈલેક્ટ્રીક સ્કૂટરની ટેસ્ટ રાઈડ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચેન્નઈની ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ કહ્યું છે કે ઈલેક્ટ્રીક સ્કૂટર 10 નવેમ્બરથી ટેસ્ટ રાઈડ માટે ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ