ધૂમ વેચાણ / Ola Electric સ્કૂટર્સે મચાવી ધમાલ, માત્ર 2 દિવસની અંદર થયુ આટલા કરોડ રૂપિયાનું વેચાણ

ola electric scooters bumper sale crossed 1100 crore mark next sale on november

Ola ઈલેકટ્રીક સ્કૂટર્સ S1 અને Ola S1 Proનું વેચાણ 15 સપ્ટેમ્બરથી શરૂ થયુ છે. આ વેચાણને ગ્રાહકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, બે દિવસની અંદર 1100 કરોડ રૂપિયાનું વેચાણ થયુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ