લોન્ચ / આ તારીખે લોન્ચ થશે ઓલાનું ધાંસૂ ઈલેક્ટ્રિક સ્કૂટર, ફુલ ચાર્જમાં આપશે 150 કિમી સુધીની એવરેજ

Ola Electric Scooter To Be Launched On Independence Day 2021

ઓલાએ આખરે તેના મોસ્ટ અવેટેડ ઈલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. આ 15 ઓગસ્ટે ભારતીય બજારમાં લોન્ચ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ