બેસ્ટ ઓફર / લોન્ચ પહેલા 24 જ કલાકમાં 1 લાખ લોકોએ બુક કર્યું આ બાઇક, માત્ર 499માં કરાવો બુકિંગ

ola electric scooter crossed 1 lakh booking

કંપનીએ બુકિંગ પ્રાઈઝ 499 રૂપિયા નક્કી કર્યો છે જે રિફંડેબલ છે. સ્કૂટર લોન્ચ થતાં પહેલા એટલું લોકપ્રિય થઈ ગયું છે કે પહેલા દિવસે જ વધુ ડિમાંડના કારણે કંપનીની વેબસાઇટમાં પણ સમસ્યા આવી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ