ગજબ / સિંગલ ચાર્જ પર 500 કિમીની રેન્જ, 4 સેકેન્ડમાં 100ની સ્પીડ, ઓલાએ લોન્ચ કરી ભારતની સૌથી ઝડપી ઈલેક્ટ્રિક કાર, જાણો ફિચર્સ

ola electric car launch today know price in india specification features

ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે. જી હાં ઓલાએ આજે ​​પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ઓલાએ જણાવ્યું કે આ કાર ભારતમાં અત્યાર સુધીની તમામ કારમાં સૌથી ઝડપી હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ