ઓટો / ફેકટરીમાં કેવીરીતે બને છે ઓલા ઈ-સ્કૂટર, કંપનીના CEO એ જાહેર કર્યો વીડિયો

ola ceo share video making of ola e scooter know latest details on ev test drive and booking date

કેબ સર્વિસ પ્રોવાઈડર કંપની ઓલાએ ઈલેક્ટ્રીક મોબિલિટી સ્પેસમાં ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરી ધૂમ મચાવી દીધી છે. 15 ઓગષ્ટે લોન્ચ કર્યા બાદ દેશમાં ઓલા ઈ-સ્કૂટરનો વધુ ક્રેઝ છે. કંપનીના CEO ભાવિશ અગ્રવાલે ઓલા ઈ સ્કૂટરની ફેકટરીમાં બનતા સ્કૂટરનો એક વીડિયો શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ