ઑટો / રૂ.1માં 10 KM ફરશે આ સ્કૂટર, જુઓ ફોટોઝ અને ફિચર્સ

Okinawa Praise Electric Scooter Launched In India

એક તરફ જ્યાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીના એંધાણ છે તો બીજી તરફ ટ્રાફિક નિયમોમાં બદલાવ આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. આ બધા વચ્ચે ગ્રાહકોએ સારી એવરેજ ધરાવતી બાઇક પર પસંદગી કરી રહ્યા છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ