સુરત / ઓઈલ ચોર સંદિપ ગુપ્તા પોલીસના સકંજામાં, 400 કરોડની ઓઇલ ચોરીમાં સંડોવણી, મોડેસ ઓપરેન્ડી ચોંકાવનારી

Oil thief Sandeep Gupta in police custody

દેશના વિવિધ રાજ્યોમાં 22થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તા સુરત ક્રાઈમ બ્રાંચના સકંજામાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ