ત્રાહિમામ / સારી મગફળી બજારમાં ન મળતા અનેક મિલરો મિલ બંધ કરીને બેસી ગયા, સિંગતેલના ભાવમાં સતત વઘારા પાછળનું શું છે મુખ્ય કારણ

Oil prices rose as groundnut income fell

રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ભાવમાં ઉછળો જોવા મળતા મગફળીનો સ્ટોક કરી દેવામા આવે છે જેથી મગફળી પુરતા પ્રમાણમાં મળતી નથી અને તેલના ભાવમાં ઉછાળો જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ