વધારો / લોકડાઉનમાં તેલના ભાવમાં ઘરખમ વધારો થતાં લોકોની મુશ્કેલીમાં વધારો, જાણો નવા ભાવ

ગુજરાતમાં જ્યાં કોરોના મહામારીને લઇને લોકડાઉનમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં લોકડાઉનના સમયમાં તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ