પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

મુશ્કેલી / ઓઇલ કંપનીની એર ઇન્ડિયાને ચેતવણી, બાકી રકમની ચૂકવણી કરો નહીંતર....

Oil companies warn Air India Pay dues monthly or will stop fuel supply from Oct 18

નૂકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયા કંપનીઓને ઓઇલ કંપનીઓએ કડક ચેતવણી આપી છે. ઓઇલ કંપનીઓએ એર ઇન્ડિયાને બાકી રહેલી રકમની ચૂકવણી કરવા જણાવ્યું છે. ઓઇલ કંપનીઓએ એર ઇન્ડિયાને કહ્યું છે કે મન્થલી ચૂકવણી કરો નહીં તો 18 ઓક્ટોબરથી 6 એરપોર્ટ પર ઓઇલ સપ્લાય રોકી દેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ