સણસણતો જવાબ / અમારા આંતરિક મામલે દખલ કરશો તો... ચીને કાશ્મીર રાગ છેડતા જ ભારતે મોઢું તોડી લીધું, ઈમરાન ખાને શું કહ્યું જુઓ

oic china raised the issue of kashmir then india gave a befitting reply

OICમાં ચીને કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતે ચીનને વળતો જવાબ આપતા કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો છે. કોઇએ પણ તેની વિશે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ