દહેશત / અરે બાપરે! જૂનાગઢમાં દીપડાએ દાદાના હાથમાંથી બાળકી ઝૂંટવી, ગામ આખાએ જુઓ શું કર્યું

Oh my God! In Junagadh, the leopard snatched the girl from the grandfather's hand, the whole village saw what it did

જૂનાગઢના સોનરડી ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. ત્યારે દીપડાએ અચાનક આવી બાળકી પર હુમલો કર્યો હતો. બાળકી પર હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ