VTV IMPACT / હે ભગવાન..માતાને ગુસ્સો આવતા બાળકને ગરમ ચીપિયાથી આપ્યા ડામ, પતિએ કરી લુણાવાડા પોલીસમાં ફરિયાદ

Oh God.. Mother scolded the child with hot spit when she got angry, husband filed a complaint in Lunawada police, the child...

ત્રણ દિવસ પહેલા મહિસાગરના લુણાવાડા ગામે રહેતા સાત વર્ષીય બાળકને તેની સાવકી માતાએ ગરમ ચિપિયાથી ડામ આપ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ