શિક્ષણ વિભાગ / ગુજરાતમાં ધો.9થી 11માં ઑફલાઈન શિક્ષણ 26 જુલાઈથી જ શરૂ, આ નિયમો રહેશે લાગુ

Offline education in Std. 9 to 11 in Gujarat started from 26th July

ગુજરાતમાં ધોરણ 9થી 11ના વર્ગો સોમવારથી શરૂ, રૂપાણી સરકારે કોર કમિટીની બેઠકમાં લીધો નિર્ણય. 50 ટકા ક્ષમતા, વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત અને વાલીની સંમતી રજૂ કરવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ