બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

12:00 વાગ્યા સુધીમાં

24 % મતદાન નોંધાયું 

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન | બપોરના 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24% મતદાન, સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 28% મતદાન નોંધાયું, સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન નોંધાયું

ચર્ચા / VIDEO:'મારા વિભાગમાં અધિકારીઓ વસૂલે છે 25થી 50 હજાર', પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું બિહારના કૃષિ મંત્રીએ કબૂલ્યું

Officials in my department charge 25 to 50 thousand Bihar Agriculture Minister

બિહારના કૈમુરના ભગવાનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ખુદ બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે કબૂલાત આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ