2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

ચોમાસું 2022 / કચ્છથી ડીસા સુધી ચોમાસાની વિદાય, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી નહીં, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

Official announcement of the Meteorological Department regarding the departure of Monsoon

ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ