રોગચાળો / મચ્છરદાનીને લઈને એવી વાત કરી કે નીતિનભાઈએ અધિકારીનો જાહેરમાં ઉધડો લઈ લીધો

Officers Responsible for the areas where the disease will increase Nitin Patel

રાજ્યમાં વરસાદના પાણી ઓસરતાં ઝાડા, ઉલ્ટી અને તાવ જેવો રોગચાળો વ્યાપક બન્યો છે, વાઈરલ અને પાણીજન્ય રોગચાળાને નાથવા રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે આરોગ્યને લઈને બેઠક બોલાવી હતી. જેમાં મચ્છરદાની વાતને લઇને અધિકારીએ ખોટાં આંકડા આપતાં નીતિન પટેલે રોષ સાથે અધિકારીને જાહેરમાં ઠપકો આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ