સલામ / મા વગરની બાળકીને આ સરકારી અધિકારીએ લીધી દત્તક, ગુજરાતની નદીના નામ પરથી પાડ્યું નામ

officer adopt child anand

એક તરફ જ્યાં સમાજમાં સંતાન તરીકે દીકરીઓના જન્મ અંગે હજુ પણ રૂઢીચુસ્તપણુ સ્પષ્ટ જણાય છે. ત્યારે આણંદના એક અધિકારીએ નિરાધાર બાળકીને દત્તક લઈને માનવતાની મહેંક ફેલાવી છે. વાસદ આરોગ્ય કેદ્રમાં એક બાળકીનો જન્મ થયો પરંતુ તેની માતાનું મોત નિપજ્યું. પરંતુ આણંદના એક અધિકારીએ આ બાળકીને તરત જ દત્તક લઈને બેટી બચાવોના સૂત્રને જીવી બતાવ્યુ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ