નર્મદા / OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવા મુકાતા સર્જાયો વિવાદ, નોંધાઇ પોલીસ ફરિયાદ

Offer to sell the Statue of Unity on OLX

ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશભરમાં મોટા ભાગના લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે પરંતુ ક્યારેક આ OLX જેવી ઓનલાઇન સાઇટનો ગેરઉપયોગ પણ થતો હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી. જેમાં એક શખ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવાની ફેક જાહેરાત કરી હતી. જો કે, આ મામલે આ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ