ધર્મ / શુક્રવારના દિવસે પૂજામાં જરૂર ચડાવો આ ફૂલ, માતા લક્ષ્મી સહિત અન્ય દેવી-દેવતાઓ પણ થશે પ્રસન્ન

Offer this flower in worship on Friday Goddess Lakshmi and other gods and goddesses will also be happy

શુક્રવારે જાસુદના ફૂલના ઉપાયથી ઘરમાં ધન અને સંપત્તિની સમસ્યા દૂર થાય છે. જાસુદ ફૂલના ઉપાયથી મા લક્ષ્મી, દુર્ગા સહિત અનેક દેવી-દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

Loading...