મદદ / ફેની વાવાઝોડાને પગલે ગુજરાતથી NDRFની 6 ટીમ જશે ઓડિશા

Odisha will run 6 teams of NDRF from Gujarat following Fenni storm

ફેની તોફાનએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને પુરીના તટ વિસ્તારમાં ટકરાયું છે. જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાના પગલે ઓડિશા તટ પર સમુદ્ર પણ ગાંડોતૂર થયો છે. ફેની તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશામાં આજે ફેની વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે ફેની વાવાઝોડાને પગલે ગુજરાતની NDRFની 6 ટીમ 18 બોટ સાથે ઓડિશા જશે. જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ