ટ્રાફીક નિયમ / ઓરિસ્સામાં ફટકાર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ, એક લાખમાં રહી માત્ર આટલાં જ રૂપિયા

Odisha truck driver fined Rs 86500 highest in country after implementation of mv act

ઓરિસ્સાનાં સંબલપુર જિલ્લાનાં રહેવાસી ટ્રક ડ્રાઇવરનું સંશોધિત મોટર વાહન અધિનિયમ અંતર્ગત અત્યાર સુધીનું સૌથી મોટું ચલણ કાપવામાં આવ્યું છે. ડ્રાઇવરને 86,500 રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેને પહેલા પણ અનેક એવાં નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. અશોક જાદવ નામનાં ડ્રાઇવરે ત્રીજી સપ્ટેમ્બરનાં રોજ ચલણ કાપવામાં આવ્યું હતું. પરંતુ આ ચલણની તસ્વીર શનિવારનાં રોજ સાંજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ